આપેલા એસિડમાંથી કયા એસિડનું $pKa$ મૂલ્ય સૌથી ઓછું છે?

  • A
    ક્લોરોએસેટિક એસિડ
  • B
    બ્રોમોએસેટિક એસિડ
  • C
    નાઈટ્રોએસેટિક એસિડ
  • D
    સાયનોએસેટિક એસિડ

Explore More

Similar Questions

સંયોજનો $(I)$,$(II)$ અને $(III)$ ની એસિડિકતાનો સાચો ક્રમ કયો છે?
$(I)$ $4$-નાઈટ્રોબેન્ઝોઈક એસિડ
$(II)$ $4$-મેથોક્સીબેન્ઝોઈક એસિડ
$(III)$ બેન્ઝોઈક એસિડ

$EtO-CO-OEt \xrightarrow[(2) H_3O^{+}]{(1) CH_3MgBr \text{ (excess)}} (A)$,નીપજ $(A)$ શું છે?

સૌથી વધુ $K_a$ (એટલે કે,સૌથી ઓછો $pK_a$) ધરાવતો એસિડ પસંદ કરો.

$RCOOH + H_2N\phi \rightarrow RCONH\phi$ પ્રક્રિયામાં બનતી નીપજોના વર્ગનું નામ શું છે? [અહીં $\phi = C_6H_5$]

$Ph-CO_2H$ $\xrightarrow{SOCl_2} A$ $\xrightarrow{Me_2NH} B$ $\xrightarrow{(C)} Ph-CHO$. અજ્ઞાત પ્રક્રિયક $(C)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo